મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ
મધ્ય પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
નીચે ભારતનાં મધ્ય પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી આપેલી છે:
Key: | INC કોંગ્રેસ |
JP જનતા પક્ષ |
BJP ભાજપા |
---|
# | નામ | પદ સંભાળ્યા તારીખ | પદ છોડ્યા તારીખ | પક્ષ |
૧ | પં.રવિશંકર શુકલા | ૧ નવે. ૧૯૫૬ | ૩૧ ડિસે. ૧૯૫૬ | કોંગ્રેસ |
૨ | ભગવંતરાવ મંદલોઈ | ૧ જાન્યુ. ૧૯૫૭ | ૩૦ જાન્યુ. ૧૯૫૭ | કોંગ્રેસ |
૩ | કૈલાશનાથ કાત્ઝુ | ૩૧ જાન્યુ. ૧૯૫૭ | ૧૪ માર્ચ ૧૯૫૭ | કોંગ્રેસ |
૪ | કૈલાશનાથ કાત્ઝુ | ૧૪ માર્ચ ૧૯૫૭ | ૧૧ માર્ચ ૧૯૬૨ | કોંગ્રેસ |
૫ | ભગવંતરાવ મંદલોઈ | ૧૨ માર્ચ ૧૯૬૨ | ૨૯ સપ્ટે. ૧૯૬૩ | કોંગ્રેસ |
૬ | દ્વારકાપ્રસાદ મિશ્રા | ૩૦ સપ્ટે. ૧૯૬૩ | ૮ માર્ચ ૧૯૬૭ | કોંગ્રેસ |
૭ | દ્વારકાપ્રસાદ મિશ્રા | ૯ માર્ચ ૧૯૬૭ | ૨૯ જૂલાઇ ૧૯૬૭ | કોંગ્રેસ |
૮ | ગોવિંદ નારાયણ સિંઘ | ૩૦ જૂલાઇ ૧૯૬૭ | ૧૨ માર્ચ ૧૯૬૯ | કોંગ્રેસ |
૯ | રાજા નરેશચંદ્ર સિંઘ | ૧૩ માર્ચ ૧૯૬૯ | ૨૫ માર્ચ ૧૯૬૯ | કોંગ્રેસ |
૧૦ | શ્યામાચરણ શુકલા | ૨૬ માર્ચ ૧૯૬૯ | ૨8 જાન્યુ. ૧૯૭૨ | કોંગ્રેસ |
૧૧ | પ્રકાશચંદ્ર શેઠી | ૨૯ જાન્યુ. ૧૯૭૨ | ૨૨ માર્ચ ૧૯૭૨ | કોંગ્રેસ |
૧૨ | પ્રકાશચંદ્ર શેઠી | ૨૩ માર્ચ ૧૯૭૨ | ૨૨ ડિસે. ૧૯૭૫ | કોંગ્રેસ |
૧૩ | શ્યામાચરણ શુકલા | ૨૩ ડિસે. ૧૯૭૫ | ૨૯ એપ્રિલ ૧૯૭૭ | કોંગ્રેસ |
રાષ્ટ્રપતિ શાસન | ૨૯ એપ્રિલ ૧૯૭૭ | ૨૫ જૂન ૧૯૭૭ | ||
૧૪ | કૈલાશચંદ્ર જોશી | ૨૬ જૂન ૧૯૭૭ | ૧૭ જાન્યુ. ૧૯૭૮ | જનતા પક્ષ |
૧૫ | વિરેન્દ્રકુમાર સચલેચા | ૧૮ જાન્યુ. ૧૯૭૮ | ૧૯ જાન્યુ. ૧૯૮૦ | જનતા પક્ષ |
૧૬ | સુંદરલાલ પટવા | ૨૦ જાન્યુ. ૧૯૮૦ | ૧૭ ફેબ્રુ. ૧૯૮૦ | જનતા પક્ષ |
રાષ્ટ્રપતિ શાસન | ૧૮ ફેબ્રુ. ૧૯૮૦ | ૮ જૂન ૧૯૮૦ | ||
૧૭ | અર્જુન સિંહ | ૮ જૂન ૧૯૮૦ | ૧૦ માર્ચ ૧૯૮૫ | કોંગ્રેસ |
૧8 | અર્જુન સિંહ | ૧૧ માર્ચ ૧૯૮૫ | ૧૨ માર્ચ ૧૯૮૫ | કોંગ્રેસ |
૧૯ | મોતિલાલ વોરા | ૧૩ માર્ચ ૧૯૮૫ | ૧૩ ફેબ્રુ. ૧૯૮૮ | કોંગ્રેસ |
૨૦ | અર્જુન સિંહ | ૧૪ ફેબ્રુ. ૧૯૮૮ | ૨૪ જાન્યુ. ૧૯૮૯ | કોંગ્રેસ |
૨૧ | મોતિલાલ વોરા | ૨૫ જાન્યુ. ૧૯૮૯ | ૮ ડિસે. ૧૯૮૯ | કોંગ્રેસ |
૨૨ | શ્યામાચરણ શુકલા | ૯ ડિસે. ૧૯૮૯ | ૪ માર્ચ ૧૯૯૦ | કોંગ્રેસ |
૨૩ | સુંદરલાલ પટવા | ૫ માર્ચ ૧૯૯૦ | ૧૫ ડિસે. ૧૯૯૨ | ભાજપા |
રાષ્ટ્રપતિ શાસન | ૧૬ ડિસે. ૧૯9૨ | ૬ ડિસે. ૧૯9૩ | ||
૨૪ | દિગ્વિજય સિંહ | ૭ ડિસે. ૧૯૯૩ | ૧ ડિસે. ૧૯૯૮ | કોંગ્રેસ |
૨૫ | દિગ્વિજય સિંહ | ૧ ડિસે. ૧૯૯૮ | ૮ ડિસે. ૨૦૦૩ | કોંગ્રેસ |
૨૬ | ઉમા ભારતી | ૮ ડિસે. ૨૦૦૩ | ૨૩ ઓગ. ૨૦૦૪ | ભાજપા |
૨૭ | બાબુલાલ ગૌર | ૨૩ ઓગ. ૨૦૦૪ | ૨૯ નવે. ૨૦૦૫ | ભાજપા |
૨૮ | શિવરાજસિંહ ચૌહાણ | ૨૯ નવે. ૨૦૦૫ | ૧૨ ડિસે. ૨૦૦૮ | ભાજપા |
૨૯ | શિવરાજસિંહ ચૌહાણ | ૧૨ ડિસે. ૨૦૦8 | ૧૨ ડિસે. ૨૦૧૮ | 2020 |
૩૦ | કમલનાથ | ૧૭ ડિસે. ૨૦૧૮ | હાલમાં | કોંગ્રેસ |
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર category:Chief ministers of Madhya Pradesh વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ સંગ્રહિત ૨૦૦૭-૦૯-૧૫ ના રોજ વેબેક મશિન