મહાકાળી તળાવ, ચંબા જિલ્લો

હિમાચલ પ્રદેશમાં પહાડી તળાવ

મહાકાલી તળાવ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના ચમ્બા જિલ્લામાં ચુરાહ તાલુકાના ચાંજૂ પંચાયત[૧] ખાતે ઉચ્ચ પહાડીઓમાં આવેલ એક પ્રાકૃતિક જળાશય છે. આ તળાવ દેવી કાલીને સમર્પિત છે અને આ તળાવ દરિયાઈ સપાટીથી ૪૦૮૦ મીટર જેટલી ઊંચાઇ પર  આવેલ છે. તેનું પાણી શિયાળાની ઋતુમાં (નવેમ્બર મહિના થી એપ્રિલ મહિનો) જામીને બરફ થઈ જાય છે. [૨] .

મહાકાળી તળાવ
સ્થાનચાંજૂ પંચાયત, ચુરાહ તાલુકો, ચંબા જિલ્લો, હિમાચલ પ્રદેશ
પ્રકારપહાડી તળાવ
બેસિન દેશોભારત
સપાટી ઊંચાઇ4,080 m (13,390 ft)
સંદર્ભોહિમાચલ પ્રદેશ પ્રવાસન વિભાગ

સંદર્ભ ફેરફાર કરો

  1. http://www.wearehimachali.in/natural-lakes-himachal-pradesh/ हिमाचल की प्राकृतिक झीलें
  2. "himachal tourism". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-01.