વજ્રાલંકર્ણ, રાજપદવી પ્રભાત સોમદેવ ફ્રા વજ્ર ક્લાઉ ચાઉ યુ હુઆ, રાજશિર્ષક રાજા રામ દશમ્ થાઇલેન્ડના વર્તમાન ચક્રિવંશી રાજા છે.[] વર્ષ 2016માં તેઓ તત્કાલિન રાજા અપિ તેમના પિતા ભૂમિબલ અતુલ્યતેજના અવસાન પશ્ચાત રાજ્યાભિષેકિત થયા હતાં. તેમનો જન્મ 28 જુલાઈ 1952ના રોજ થયો હતો. તેઓ ચક્રિવંશના અગિયારમાં રાજા છે.[]

મહા વજ્રાલંકર્ણ, 2017

સંદર્ભો

ફેરફાર કરો
  1. "રાજા રામ દશમ્ મહા વજ્રાલંકર્ણ". globalsecurity.org.
  2. વજ્રાલંકર્ણ થાઇ રાજગાદી પર આરોહિત