માગે પર્વ
માગે પર્વ અથવા માગે પોરોબ ઝારખંડ રાજ્યના આદિવાસીઓ પૈકી "હો" નામના સમુદાયના લોકોનો પરંપરાગત તહેવાર છે. આ તહેવાર મહા મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.[૧]
આ તહેવાર વિવિધ તબક્કામાં ઉજવવામાં આવે છે: અનાદેર, ઓતેઇલી, તૂમુટુ, લોયો-ગુરિ, મરંગ પોરોબ, બસિ મુસિંગ અને હર મગેયા.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "गूंजने लगे लोकगीत, मागे के रंग में रंगा हो समाज". દૈનિક જાગરણ. જમશેદપુર. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૬. no-break space character in
|access-date=
at position 3 (મદદ); Check date values in:|access-date=
(મદદ)