માયોપીઆ
નજીકની દૃષ્ટિ (અંગ્રેજી: Myopia અથવા shortsightedness) આંખની ખામી છે જેમાં નજીકની વસ્તુઓ તો સ્પષ્ટ દેખાય છે પરંતુ દૂરની વસ્તુઓ નહી. આંખોમાં આ ખામી ઉત્પન્ન થવાથી પ્રકાશનું સમાંતર કિરણપૂંજ આંખમાં ગયા બાદ નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચાય છે, આ કારણથી દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય છે.
જે લોકોને ૨ મીટરથી વધુ દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય તે આ ખામીનો શિકાર છે તેમ કહી શકાય.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Degenerative Myopia સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન aka "Myopic Macular Degeneration"
- pupilEyes – Learn how Myopia happens સંગ્રહિત ૨૦૧૨-૦૧-૩૦ ના રોજ વેબેક મશિન
- Myopia Manual — an impartial documentation of all the reasons, therapies and recommendations—summary of scientific publications, status February 2011, printed version ISBN 158961271X (2004)
- VisionSimulations.com |What the world looks like to people with various diseases and conditions of the eye
- The Wildsoet Lab સંગ્રહિત ૨૦૦૯-૦૯-૧૯ ના રોજ વેબેક મશિન – Myopia research at the University of California, Berkeley
- Scottish Sensory Centre – Medical Info on Myopia સંગ્રહિત ૨૦૧૯-૦૪-૧૧ ના રોજ વેબેક મશિન
- Generation specs: Stopping the short-sight epidemic Article reviewing latest research in New Scientist