મિરિક તળાવ  અથવા સુમેન્દુ તળાવ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ ગિરિમથક મિરિક ખાતે આવેલ એક જળાશય છે[૧]. તે ૧.૨૫ કિલોમીટર લંબાઈ ધરાવે છે[૨]. આ તળાવ ખાતે આવેલ ૮૦ ફૂટ લાંબો કમાન પદસેતુ (પુલ) આવેલ છે, જેને ઇન્દ્રેણી પુલ પણ કહેવાય છે[૩].

મિરિક ખાતે સુમેન્દુ તળાવ

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "Darjeeling To Mirik - A Day Trip". www.darjeeling-tourism.com. મેળવેલ 2018-08-28.
  2. "Mirik". darjeeling.gov.in. મેળવેલ 2018-08-28.
  3. "Mirik Travel and Tourism Guide". Travel India (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-28.

26°53′22″N 88°10′58″E / 26.88944°N 88.18278°E / 26.88944; 88.18278