મુઅમ્મર અલ-ગદ્દાફી જેઓ કર્નલ ગદ્દાફી નામે જાણીતા હતા, લિબિયાના તાનાશાહ હતા.[સંદર્ભ આપો]વર્ષ ૧૯૬૧ થી ૨૦૧૧ સુધી તેઓએ લિબીયા પર એકાત્મુખ શાસન ચલાવ્યું હતું. આરબ રાષ્ટ્રવાદ અને આરબ સમાજવાદ ની વિચારધારાને અનુસરનાર ક્રાંતિકારી નેતા હતા[સંદર્ભ આપો]. તેમનો જન્મ સિર્તે નજીક બેદુઈન જાતિના આરબ વણઝારા પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેઓ આરબ રાષ્ટ્રવાદના સંપર્કમાં રહ્યા હતા અને ઉચ્ચ શિક્ષણ લીધા બાદ લિબીયાની સૈન્ય અકાદમી સાથે જોડાયા હતા. સેનામાં નિર્દેશક અધીકારી તરીકે જોડાયા હતા અને ફરજ દરમિયાન જ ગદ્દાફીએ ક્રાંતિકારી પ્રવૃતિઓ શરૂ કરી દીધી હતી, સૈન્ય વિદ્રોહ કરી તેઓ લિબીયાના શાસક બન્યા હતા અને મૃત્યુ સુધી લિબિયા પર શાસન કર્યું હતું[સંદર્ભ આપો].
કર્નલ
મુઅમ્મર અલ-ગદ્દાફી معمر محمد أبو منيار القذافي |
---|
આફ્રિકન સંઘના સંમેલનમાં મુઅમ્મર ગદ્દાફી (૨૦૦૯) |
|
લિબીયાના વિદ્રોહના નેતા અને માર્ગદર્શક |
---|
|
અંગત વિગતો |
---|
જન્મ | મુઅમ્મર મુહમ્મદ અબુ મિન્યાર અલ-ગદ્દાફી c. 1940–1943 કસ્ર અબુ હદિ, ઈટાલિયન લિબીયા |
---|
મૃત્યુ | 20 ઓક્ટોબર 2011 સિર્તે, લિબીયા |
---|
રાજકીય પક્ષ | લિબીયન આરબ સમાજવાદી સંઘ (1971–77) અપક્ષ (1977–2011) |
---|
જીવનસાથી | ફાતિહા અલ-નુરી(1969–70) સૅફિઆ અૅલ-બ્રસાઈ(1970–2011) |
---|
સંતાનો |
મુહમ્મદ
- સૈફ અલ-ઈસ્લામ
- અલ સાદિ
- મુતાસ્સિમ
- હન્નિબલ
- સૈફ અલ-આરબ
- ખામિસ
- મિલાદ (દત્તક)
|
---|
માતૃ શિક્ષણસંસ્થા | લિબિયા વિશ્વવિદ્યાલય બેન્ગાઝી મિલિટરી અકાદમી |
---|
ધર્મ | સુન્નિ ઈસ્લામ |
---|
સહી | |
---|
સૈન્ય સેવાઓ |
---|
Allegiance | લિબીયાનું કિંગ્ડમ (1961–69) લિબીયન આરબ ગણરાજ્ય (1969–77) લિબીયન આરબ જમહિરિયા (1977–2011) |
---|
શાખા/સેવા | લિબીયન સેના |
---|
સેવાના વર્ષો | 1961–2011 |
---|
હોદ્દો | કર્નલ |
---|
કમાન્ડ | લિબીયન સશસ્ત્ર સેના |
---|
લડાઈઓ/યુદ્ધો | લિબીયન કુપ ડિ'ઈટાટ લિબીયા-ઇજીપ્ત યુદ્ધ લિબીયા-ચાડ યુદ્ધ યુગાન્ડા-ટાન્ઝાનિયા યુદ્ધ લિબીયા ગુહ યુદ્ધ |
---|