મુક્તિ મોહન ભારતીય હિન્દી અભિનેત્રી છે. તેણી ઘણી ફિલ્મો અને ટીવી સિરીયલોમાં પણ કામ કરે છે. તેણીની અભિનય યાત્રાની શરૂઆત વિશાલ ભારદ્વાજની વર્ષ ૨૦૦૭માં બનેલી એક ટૂંકી ફિલ્મ બ્લડ બ્રધર્સથી થઈ હતી. ત્યારબાદ સ્ટાર પ્લસની સીરીયલ "જરા નચકે દિખા" માં ભાગ લીધો હતો.

મુક્તિ મોહન
જન્મ૨૧ જૂન ૧૯૭૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
  1. જરા નચકે દિખા (૨૦૧૦)
  2. ઝલક દિખલા જા (સિઝન ૬) ૨૦૧૩[]
  3. કોમેડી સર્કસ કા જાદુ (કપિલ શર્મા સાથે) []
  4. નચ બલિયે ૭
  5. ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડી (સિઝન ૭) (૨૦૧૬)[]

ચલચિત્રો

ફેરફાર કરો
  1. બ્લડ બ્રધર્સ (૨૦૦૭)
  2. સાહિબ બીવી ઔર ગેંગસ્ટર્સ (૨૦૧૧)
  3. દારુવૂ (૨૦૧૨)
  4. હેટ સ્ટોરી (૨૦૧૨)
  5. કાંચી : ધ અનબ્રેકેબલ (૨૦૧૪)

સંદર્ભો

ફેરફાર કરો
  1. Vijaya Tiwari (30 July 2013). "Shakti is my best critic: Mukti Mohan". The Times of India. Retrieved ૨૦૧૫-૦૨-૦૪.
  2. "Pics: Kapil Sharma hugs Mukti Mohan, Mohit Raina maintains distance from Mouni Roy". daily.bhaskar.com. ૨૪ ઓક્ટોબર ૨૦૧૩.
  3. "Mukti Mohan Khatron ke khiladi Season 7 Contestants, Participants Mukti Mohan Videos, Full Episodes, Photos, Mini Clips, Promos & Contestants News - Colors TV Shows". colorstv.com.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો