મુની સેવા આશ્રમ, ગોરજ

ગોરજમાં આવેલો એક આશ્રમ

મુની સેવા આશ્રમવડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે આવેલી સંસ્થા છે. આ સંસ્થામાં સામાજીક, શૈક્ષણિક તેમજ આરોગ્ય સુખાકારી માટેનાં સંકુલો બનાવવામાં આવેલ છે.[૧][૨]

આશ્રમની સ્થાપના અનુબેન ઠક્કર દ્વારા કરવામાં આવી હતી.

વિભાગો ફેરફાર કરો

  • કેન્સર હોસ્પિટલ
  • વડીલ વૃદ્ધાશ્રમ
  • શાળાઓ:

મુની સેવા આશ્રમ દ્વારા કુલ ત્રણ શાળાઓનું સંચાલન કરવામાં આવે છે:

  1. બક્ષીપંચ આશ્રમ શાળા
  2. વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વનકુવા
  3. એકલવ્ય મોડેલ રેસીડેન્ટ સ્કુલ
  • છાત્રાલયો
  • અનાથાશ્રમ
  • નર્સિંગ કોલેજ

સંદર્ભ ફેરફાર કરો

  1. http://timesofindia.indiatimes.com/city/vadodara/Gujarat-CM-dedicates-launches-schemes-dedicates-projects-during-Vadodara-visit/articleshow/47569649.cms
  2. http://www.movedbylove.org/profiles/story.php?sid=14

બાહ્ય કડીઓ ફેરફાર કરો