મેક્સિકો

ઉત્તર અમેરિકામાં દેશ

મેક્સિકો એ ઉત્તર્ અમેરિકાનું એક સ્વતંત્ર સંવૈધાનિક ગણતંત્ર છે. તેનું સત્તાવાર નામ મેક્સિકોના સંયુક્ત રાજ્યો (યુનાયટેડ મેક્સિકન સ્ટેટ્સ) છે. [][૧૦] આ દેશની ઉત્તર્ સરહદે યુનાયટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આવેલો છે, તેની દક્ષિણે અને પશ્ચિમે પ્રશાંત મહાસાગર છે. એની અગ્નિ દિશામાં ગ્વાટેમાલા, બેલાઈઝ અને કેરેબિયન સમુદ્ર આવેલા છે અને તેની પૂર્વે મેક્સિકોનો અખાત આવેલો છે. [૧૧] [] ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે અમેરિકામાં પાંચમો સૌથી મોટો દેશ છે. ત્ વિશ્વમાં ૧૩મો સૌથી મોટો સ્વતંત્ર રાષ્ટ્ર છે. આ દેશની જનસંખ્યા અમ્દાજે ૧૩ કરોડની છે. [૧૨] જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વમાં ૧૧ મ ક્રમાંકે આવે છે. સૌથી વધુ સ્પેનિશ ભાષા બોલનાર દેશમાં આ દેશ ની ગણાના થાય છે. મિક્સિકન સમૂહમાં ૩૧ રાજ્યો અને એક રાજધાની ક્ષેત્ર નો સમાવેશ થાય છે.

મેક્સિકોના સંયુક્ત રાજ્યો (યુનાયટેડ મેક્સિકન સ્ટેટ્સ)

મેક્સિકાનો Estados Unidos Mexicanos  (Spanish)[][]
મેક્સિકોનો ધ્વજ
ધ્વજ
મેક્સિકો નું Coat of arms
Coat of arms
રાષ્ટ્રગીત: Himno Nacional Mexicano
Mexican National Anthem
રાષ્ટ્રીય છાપ
Sello de los Estados Unidos Mexicanos  (Script error: The function "name_from_code" does not exist.)
Seal of the United Mexican States
Location of મેક્સિકો
રાજધાની
and largest city
મેક્સિકો સીટી
National languagesસ્પેનીશ
વંશીય જૂથો
(2010)
લોકોની ઓળખમેક્સિકન
સરકારFederal presidential
constitutional republic[]
સંસદકોંગ્રેસ
• ઉપલું ગૃહ
સેનેટ
• નીચલું ગૃહ
Chamber of Deputies
સ્વતંત્ર 
from Spain
• જાહેરાત
September 16, 1810
• Recognized
September 27, 1821
વિસ્તાર
• કુલ
1,972,550 km2 (761,610 sq mi) (14th)
• જળ (%)
2.5
વસ્તી
• 2012 અંદાજીત
115,296,767[] (11th)
• ગીચતા
57/km2 (147.6/sq mi) (142nd)
GDP (PPP)2012 અંદાજીત
• કુલ
$1.743 trillion[]
• Per capita
$15,177[]
GDP (nominal)2012 અંદાજીત
• કુલ
$1.207 trillion[]
• Per capita
$10,514[]
જીની (2008)48.3[]
high
માનવ વિકાસ દર (HDI) (2011)0.770[]
high · 57th
ચલણPeso (MXN)
સમય વિસ્તારUTC−8 to −6 (See Time in Mexico)
• ઉનાળુ (DST)
UTC−7 to −5 (varies)
વાહન દિશાright
ટેલિફોન કોડ+52
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mx


  1. "Official name of the country". MX: Presidency of Mexico. March 31, 2005. મેળવેલ May 30, 2010.
  2. ૨.૦ ૨.૧ "Mexico". ધ વર્લ્ડ ફેક્ટબૂક. સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ એજન્સી.
  3. "Población de 3 años y más en entidades federativas seleccionadas y su distribución porcentual según condición de autoadscripción étnica para cada entidad federativa, sexo y condición de habla indígena". Censo de Población y Vivienda 2010 — Cuestionario ampliado (Spanishમાં). INEGI. 2011. મેળવેલ 2012-05-22.CS1 maint: unrecognized language (link)
  4. "Political Constitution of the United Mexican States, title 2, article 40" (PDF). MX: SCJN. મૂળ (PDF) માંથી મે 11, 2011 પર સંગ્રહિત. મેળવેલ August 14, 2010.
  5. "INEGI". મેળવેલ January 9, 2013.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "Mexico". International Monetary Fund. મેળવેલ April 18, 2012.
  7. "Gini Index". World Bank. મેળવેલ 2012-05-23.
  8. "Human Development Report 2011 – Human development statistical annex" (PDF). HDRO (Human Development Report Office) United Nations Development Programme. પૃષ્ઠ 127–130. મેળવેલ November 2, 2011.
  9. Romo, Rafael (November 23, 2012). "After nearly 200 years, Mexico may make the name official". CNN.
  10. About Mexico. સંગ્રહિત ૨૦૧૩-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન Embajada de Mexico en Estados Unidos (Mexican Embassy in the United States), Ministerio de Relaciones Exteriores (Ministry of Foreign Relations). Washington, D.C. Retrieved 21 June 2012.
  11. Merriam-Webster's Geographical Dictionary, 3rd ed., Springfield, Massachusetts, USA, Merriam-Webster; p. 733
  12. "INEGI 2010 Census Statistics". www.inegi.org.mx. મેળવેલ November 25, 2010.