મેઘધનુષ
મેઘધનુષ આકાશમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના વાદળ પર પડતાં સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમ જ સાત રંગોનું મેઘધનુષ રચાય છે. મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, પછી વાદળી રંગ, પછી લીલો રંગ, પછી પીળો રંગ, પછી નારંગી રંગ તેમ જ છેલ્લે લાલ રંગ એમ સાત રંગો જોવા મળે છે.
ગોળાકાર હોવાથી તે ધનુષ જેવું દેખાય છે અને આ ગોળાકાર આકાર પૃથ્વીના ગોળ હોવાને કારણે સર્જાય છે.[૧]
સંદર્ભફેરફાર કરો
- ↑ "કેવી રીતે બને છે મેઘધનુષ?". sandesh.com. મેળવેલ 2020-07-23.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |