મેરી લીલા રાવ
મેરી લીલા રાવ (જન્મ ૧૯૪૦) એ ભારતીય દોડ ખેલાડી[૧] છે જેમણે ભારત તરફથી ૧૯૫૬ની ઓલ્મપિક રમતોમાં પ્રતિનિધિત્વ કરેલું. દોડની રમતોમાં તેઓ ભારત તરફથી પ્રથમ મહિલા ખેલાડી હતા.[૨]
૧૯૫૬ની ઓલ્મપિકમાં તેઓ ૧૦૦ મીટરની પ્રારંભિક દોડ પૂર્ણ ન કરી શક્યા હતા એટલે પછીની રમતો માટે તેઓ ભાગ ન લઇ શક્યા.[૩]
૧૯૫૮ની ટોકિયો એશિયાઈ રમતોત્સવમાં તેમણે ૪ x ૧૦૦ મીટરની દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
૧૦૦ મીટરની દોડમાં તેમનું સર્વશ્રેષ્ઠ અંગત પ્રદર્શન ૧૨.૪ સેકંડ (૧૯૫૬) હતું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "History". gnkhalsa.edu.in. મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જૂન ૨૦૧૬.
- ↑ "Olympians Who Won a Medal at the Asian Games". Olympics at Sports-Reference.com. મૂળ માંથી 2016-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-11.
- ↑ Olympic (૮ જુલાઇ ૨૦૧૫), Melbourne 1956 Official Olympic Film - Part 3 | Olympic History, https://www.youtube.com/watch?v=6XUd2o9fEIw, retrieved ૧ એપ્રિલ ૨૦૧૭
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Mary Rao Bio, Stats and Results સંગ્રહિત ૨૦૧૨-૧૨-૧૩ ના રોજ વેબેક મશિન