મેલાટોનિન એ સજીવના શરીરમાં થતી જૈવિક પ્રક્રિયાઓને લીધે બનતો એક અંત:સ્ત્રાવ છે, જે ઊંઘ સાથે સંબંધ ધરાવે છે. મેલાટોનિનનું રાસાયણિક નામ N-acetyl-5-methoxytryptamine છે[]. મેલાટોનિન માનવ શરીરમાં દિવસે ઓછું અને રાત્રે વધુ પ્રમાણમાં બને છે. મેલાટોનિનનું સ્તર જેમ વધારે હોય તેમ વધારે ઊંઘ આવે છે. આથી જ આપણને દિવસના અજવાળામાં ઊંઘતા નથી અને રાત્રીનો સમય થતાં જ ઊંઘ આવવા માંડે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Melatonin". Sleepdex. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2011-08-17.