હિન્દુ ધર્મનાં શાસ્ત્રો અને પુરાણોમાં દર્શાવ્યા અનુસાર મોક્ષ એટલે ભવ-ભવના બંધનમાંથી મુક્ત થવું. મોક્ષ મેળવવા માટે બહુ કઠિન તપસ્યા કરવી પડતી હોય છે તેમજ જ્ઞાન મેળવવુ પડે છે, જે બંધનોમાથી મુક્ત કરે છે.

વિષ્ણુ પુરાણમાં વર્ણવેલી ગજેન્દ્ર મોક્ષ કથા દર્શાવતી છબી.

બાહ્ય કડી ફેરફાર કરો