મોગરો
મોગરો (બોટનિકલ નામ : Jasminum sambac) એ એક ફૂલ આપતો છોડ છે, જે દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાનો વતની ગણાય છે. તે ફિલિપાઈન્સ દેશનું રાષ્ટ્રીય ફૂલ છે. તેને સંસ્કૃતમાં 'માલતી' અને 'મલ્લિકા' કહેવાય છે. મોગરો ભારતીય પુષ્પ છે. મોગરાનું લેટિન નામ જાસ્મિનીયમ સેમલક (jasminum semlac) છે. આ ફૂલ અત્યંત સુગંધિત હોય છે. મોગરાના ફૂલો વડે સુગંધિત માળા અને ગજરા તૈયાર કરવામાં આવે છે અને શણગાર તરીકે પહેરવામાં આવે છે.
રંગ
ફેરફાર કરોમોગરાના ફૂલનો રંગ રંગ સફેદ હોય છે.
કુદરત
ફેરફાર કરોમોગરાના ફૂલોની પ્રકૃતિ ગરમ હોય છે.[1]
વિવરણ
ફેરફાર કરોદિલ્હી સહિત અજમેર, જયપુર, કોટા, બિકાનેર વગેરેમાં ટોંકના મોગરાનાં ફૂલો અને માળાઓ પસંદ કરાય છે.
મોગરાના ફાયદા
ફેરફાર કરોમોગરાના ફૂલનું અત્તર કાનની પીડામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. મોગરાના ફૂલથી કોઢ તેમ જ મોં અને આંખોના રોગોમાં લાભ થાય છે.
મોગરો | |
---|---|
જાસ્મિનીયમ સેમલક (jasminum semlac) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Asterids |
Order: | Lamiales |
Family: | Oleaceae |
Tribe: | Jasmineae |
Genus: | ''Jasminum'' L. (1753) |
Type species | |
Jasminum officinale L. | |
Species | |
More than 200 species, see List of Jasminum species Sources: ING,[૧] CPN,[૨] UniProt[૩] |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Jasminum" (HTML). Index Nominum Genericorum. International Association for Plant Taxonomy. મેળવેલ 2008-06-03.
- ↑ "10. Jasminum Linnaeus" (HTML). Chinese Plant Names. 15: 307. મેળવેલ 2008-06-03.
- ↑ ઢાંચો:UniProt Taxonomy