મોનૅકોના રાષ્ટ્રધ્વજમાં સફેદ અને લાલ રંગના બે આડા પટ્ટા છે. તે ઈસ ૧૩૩૯થી ગ્રિમાલ્ડીના રાજવંશના રંગો છે. હાલનો ધ્વજ એપ્રિલ ૪, ૧૮૮૧ ના રોજ પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા હેઠળ અપનાવાયો.

મોનૅકો
Flag of Monaco.svg
પ્રમાણમાપ૪:૫ અથવા ૨:૩
અપનાવ્યોએપ્રિલ ૪, ૧૮૮૧
રચનાલાલ અને સફેદ રંગના બે આડા પટ્ટા

સામ્યતા ધરાવતા ધ્વજોફેરફાર કરો

ધ્વજના આકારને બાદ કરતાં મોનૅકોનો ધ્વજ ઈંડોનેશિયાનો રાષ્ટ્રધ્વજને મળતો આવે છે. તે સિંગાપોરનો રાષ્ટ્રધ્વજ સાથે મળતો આવે છે જોકે સિંગાપોરનો ધ્વજ બીજનો ચંદ્ર અને સિતારો ધરાવે છે. ગ્રીનલેન્ડનો રાષ્ટ્રધ્વજ, પૉલેન્ડનો રાષ્ટ્રધ્વજ પણ ઘણી સામ્યતા ધરાવે છે.

નોંધફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો