મોરિશિયસનો રાષ્ટ્રધ્વજ દેશને આઝાદી મળ્યા બાદ માર્ચ ૧૨, ૧૯૬૮ના રોજ અપનાવાયો. તેમાં સરખી પહોળાઈના ચાર આડા પટ્ટા છે જે લાલ, ભૂરા, પીળો, લીલો એમ ઉપરથી નીચેના ક્રમમાં છે.

મોરિશિયસ
Flag of Mauritius.svg
નામધ ફૉર બૅન્ડ, લ ક્વાત્રે બાન્ડે
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોમે ૧, ૧૯૭૯
રચનાલાલ, ભૂરા, પીળો, લીલો રંગના ચાર આડા પટ્ટા

રંગોફેરફાર કરો

રંગોના અર્થો નીચે જણાવ્યા અનુસાર છે:

  • લાલ રંગ ગુલામીના સમયમાં વહેલા રક્તનો સૂચક છે.
  • ભૂરો રંગ હિંદ મહાસાગરનો સૂચક છે.
  • પીળો રંગ સોનેરી તડકાનો અને દેશમાં આઝાદીની નવી રોશનીનો સૂચક છે.
  • લીલો રંગ ટાપુ પર રહેલ ગાઢ હરિયાળીનું સૂચક છે.[૧]

કદફેરફાર કરો

ધ્વજના કદની સત્તાવાર જાહેરાત મોરિશિયસ સ્ટાન્ડર્ડ બ્યૂરો કરે છે. ધ્વજનું કદ ૨:૩ના માપમાં હોય છે.

ઐતિહાસિક ધ્વજફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "MS 1 National Flag" (PDF). Mauritius Standard Bureau. October 2008. p. 6. Retrieved 26 May 2014. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીફેરફાર કરો