યાજ્ઞવલ્કય (સંસ્કૃત: याज्ञवल्क्य, Yājñavalkya) હિંદુ વેદિક ઋષિ હતા.[][][][] યાજ્ઞવલ્કયે નેતિ નેતિનો વિચાર આપ્યો હતો.[] તેમણે યાજ્ઞવલ્કય સ્મૃતિ, યોગ યાજ્ઞવલ્કય અને વેદાંત ગ્રંથો લખ્યા હતા.[][] તેમનો ઉલ્લેખ વિવિધ બ્રાહ્મણ અને અરણ્યકોમાં પણ છે.[]

યાજ્ઞવલ્કય
જનક રાજાને બ્રહ્મ વિદ્યા શીખવતા યાજ્ઞવલ્કય
અંગત
ધર્મહિંદુ ધર્મ
જીવનસાથીમૈત્રેયી, કાત્યાયની
નોંધપાત્ર વિચારોનેતિ નેતિ
ફિલસૂફીઅદ્વૈત
ધાર્મિક કારકિર્દી
પ્રભાવિત
  • અરુણિ
પ્રભાવ
  • સમગ્ર હિંદુ ફિલસૂફી પર
સન્માનોઋષિ
  1. Frits Staal (2008). Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights. Penguin Books. પૃષ્ઠ 3. ISBN 978-0-14-309986-4., Quote: "Yajnavalkya, a Vedic sage, taught..."
  2. Olivelle 1998, pp. 3, 52–71.
  3. Ben-Ami Scharfstein (1998), A comparative history of world philosophy: from the Upanishads to Kant, Albany: State University of New York Press, pp. 9-11
  4. Olivelle 1998, p. xxxvi with footnote 20
  5. Jonardon Ganeri (2007). The Concealed Art of the Soul: Theories of Self and Practices of Truth in Indian Ethics and Epistemology. Oxford University Press. પૃષ્ઠ 27–28, 33–35. ISBN 978-0-19-920241-6.
  6. ૬.૦ ૬.૧ I Fisher (1984), Yajnavalkya in the Sruti traditions of the Veda, Acta Orientalia, Volume 45, pages 55–87
  7. Patrick Olivelle (1993). The Asrama System: The History and Hermeneutics of a Religious Institution. Oxford University Press. પૃષ્ઠ 92 with footnote 63, 144, 163. ISBN 978-0-19-534478-3.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો