યુફ્રેટીસ

પશ્ચિમ એશિયાની મહત્વપુર્ણ નદી

યુફ્રેટીસ અન્ય નામે ફરાત એ પશ્ચિમ એશિયાની સૌથી લાંબી અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપુર્ણ નદી છે. પુર્વીય તુર્કીમાં ઉદ્ભવતી યુફ્રેટીસ સિરિયા અને ઈરાકમાંથી વહી શૅટ્ટ અલ-અરબ ખાતે તાઇગ્રીસ નદી સાથે જોડાઇ ફારસી ખાડીને મળે છે.

સંદર્ભો

ફેરફાર કરો