યેઘીશે ચારેન્ત્સ (Եղիշե Չարենց‌) (માર્ચ ૧૩, ૧૮૯૭ - નવેમ્બર ૨૭, ૧૯૩૭) એ આર્મેનિયન કવિ, લેખક અને જાહેર ચળવળકાર હતા. ચારેન્ત્સ ૨૦મી સદીના એક ઉત્તમ કવિ હતા, જેમણે વિવિધ વિષયો જેવા કે પ્રથમ વિશ્વયુદ્ધ, સામાજીક ચળવળો અને આર્મેનિયા પર કાર્ય કર્યું હતું.[૧] તેઓ આર્મેનિયાના ૨૦મી સદીના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે.[૨]

યેઘીશે ચારેન્ત્સ
Stamp of Armenia m126.jpg
જન્મની વિગત(1897-03-13)March 13, 1897
કાર્સ, કાર્સ ઓબ્લાસ્ટ, રશિયન સામ્રાજ્ય
મૃત્યુNovember 27, 1937(1937-11-27) (ઉંમર 40)
યેરેવાન, સોવિયેત આર્મેનિયા
વ્યવસાયકવિ, લેખક, અનુવાદક, જાહેર ચળવળકાર

તેઓ શરુઆતમાં સમાજવાદના હિમાયતી હતા, ચારેન્ત્સ બોલ્શેવિક પક્ષ જોડાયા, પણ ૧૯૩૦ની આસપાસ શરુ થયેલ સ્તાલિન ત્રાસથી તેઓ તેનાથી દૂર ગયા અને ૧૯૩૦ના દાયકાનાં મહાન સાફસફાઇ કાર્ય દરમિયાન વધ પામ્યા.

સંદર્ભફેરફાર કરો

  1. Aghababyan, S. «Չարենց, Եղիշե Աբգարի» (Charents, Yeghishe Abgari). Soviet Armenian Encyclopedia. vol. viii. Yerevan, Armenian SSR: Armenian Academy of Sciences, 1982, pp. 670-672.
  2. Coene, Frederik (2010). The Caucasus: an introduction. London: Routledge. પૃષ્ઠ 204. ISBN 9780415486606.