રંદો
સુથારીકામનું એક ઓજાર
રંદો અથવા રંધો[૧] (અંગ્રેજી: Plane (tool)) એક સાધન છે, જેનો ઉપયોગ સુથાર અને ફર્નિચર ઉત્પાદકો દ્વારા ફર્નિચર બનાવવાના કામમાં કરવામાં આવે છે. રંદો લાકડું અને લોખંડ વડે બનાવવામાં આવે છે.[૨]
ઉપયોગ
ફેરફાર કરોફર્નિચર બનાવતી વખતે લાકડાની સપાટી લીસી, સ્વચ્છ અને એકદમ સીધી રાખવી પડે છે, આ સમયે રંદાનો વપરાશ કરવામાં આવે છે.[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "રંધો - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". Gujaratilexicon.com. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૭.
- ↑ Schmid, Dieter. "ECE Toothed Plane Blade | FINE TOOLS". www.fine-tools.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2014-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૭.
- ↑ Corporation, Bonnier (૭ માર્ચ ૨૦૧૭). Popular Science (અંગ્રેજીમાં). Bonnier Corporation.