રક્તચંદન
રક્તચંદન એક જાતનું વૃક્ષ છે. વિશ્વના ઉષ્ણકટિબંધના દેશોમાં લગભગ બધે જ આ વૃક્ષ જોવા મળે છે. તેનાં સંયુક્ત પાન દ્વિશાખાયુક્ત હોય છે. ફુલ નાનાં અને પીળા રંગનાં હોય છે. તેનાં ફળની સીંગ વલય આકાર ગુંચળાવાળી હોય છે, જે પુખ્તવયે સુકાયને ખુલી જાય ત્યારે તેનાં લાલ રંગનાં ચળકતાં બીજ આ વૃક્ષની નીચે પડેલાં જોવા મળે છે.
રક્તચંદન | |
---|---|
ભારતમાં રક્તચંદન તેનાં લાલ બી સાથે. | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Genus: | 'Adenanthera' |
Species: | ''A. pavonina'' |
દ્વિનામી નામ | |
Adenanthera pavonina |
વિકિમીડિયા કોમન્સ પર Adenanthera pavonina સંબંધિત માધ્યમો છે.