રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર ભારતનાં વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકીનો એક છે. તે જયપુર થી ૧૩૦ કિલોમીટર દક્ષિણમાં અને કોટાથી ૧૧૦ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સવાઇ માધોપુર જિલ્લામાં આવેલ છે. તેની સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને નગર સવાઇ માધોપુર અહીંથી ૧૧ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન | |
સ્થળ | સવાઇ માધોપુર, રાજસ્થાન, ભારત |
નજીકનું શહેર | સવાઇ માધોપુર |
અક્ષાંશ-રેખાંશ | 26°01′02″N 76°30′09″E / 26.01733°N 76.50257°E |
વિસ્તાર | 1,334 km2 (515 sq mi) |
સ્થાપના | ૧૯૮૦ |
નિયામક સંસ્થા | વન વિભાગ, પ્રોજેક્ટ ટાઇગર |
ઇતિહાસ
ફેરફાર કરોસને ૧૯૭૩ના વર્ષમાં ૧૧૧૩.૩૬૪ ચોરસ કિલોમીટર વિસ્તારને પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત રણથંભોર વ્યાઘ્ર સંરક્ષિત ક્ષેત્ર (રણથંભોર ટાઇગર રિઝર્વ) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.[૧] ત્યારબાદ સને ૧૯૮૦ના વર્ષમાં તેમાંના ૩૯૨ ચોરસ કિલોમીટર ભૂપ્રદેશને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- ભારત સરકારની વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઇગર) સંગ્રહિત ૨૦૨૦-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કોમન્સ પર રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન સંબંધિત માધ્યમો છે.