રત્ના પાઠક
રત્ના પાઠક શાહ એક ભારતીય ફિલ્મી અને ટેલિવિઝન અભિનેત્રી છે.
રત્ના પાઠક | |
---|---|
જન્મ | ૧૮ માર્ચ ૧૯૬૩ મુંબઈ |
વ્યવસાય | અભિનેતા |
જીવન સાથી | નસીરુદ્દીન શાહ |
બાળકો | વિવાન શાહ, ઇમ્માદ શાહ |
માતા-પિતા |
આરંભિક જીવન
ફેરફાર કરોતેમનાં પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે લગ્ન થયા. તેઓ બલદેવ અને દીના પાઠકની દીકરી છે અને અભિનેત્રી સુપ્રિયા પાઠક તેમની બહેન છે.[૧] રત્ના પાઠકના શિક્ષણનો આરંભ જે. બી. વચ્છા હાઇસ્કૂલ ખાતે થયો હતો, તેમણે પછી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા, દિલ્હીથી અભિનેત્રી તરીકે તાલીમ લીધી હતી.[૨]
ફિલ્મોની યાદી
ફેરફાર કરો- ખૂબસૂરત
- પહેલી
- જાને તૂ યા જાને ના
- સારાભાઈ વર્સીસ સારાભાઈ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "rediff.com, Movies: A tribute to Dina Pathak as she turns 80". મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૧૬.
- ↑ Dhingra, Deepali (૧૯ જુલાઇ ૨૦૧૨). "Ratna Pathak goes behind the camera". Mid Day. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૧૩. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ)
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |