રમેશ તેંડુલકર
રમેશ તેંડુલકર , એક જાણીતા મરાઠી નવલકથાકાર છે.[૧][૨] તેઓ પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરના પિતા હતા, જેઓ વર્ષ ૧૯૯૯માં મૃત્યુ પામ્યા હતા. [૩]
કારકિર્દી
ફેરફાર કરોતેંડુલકર ૬૦ના દાયકામાં કિર્તી કોલેજ, પ્રભાદેવી ખાતે પ્રોફેસર હતા. તેમણે ઘણાં કવિતાનાં પુસ્તકો લખ્યાં હતાં.[૪]
મૃત્યુ
ફેરફાર કરોરમેશ તેંડુલકરનું મૃત્યુ ૬૯ વર્ષની ઉંમરમાં ૧૯ મે ૧૯૯૯ના રોજ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. [૫][૬]
સાહિત્યિક કારકિર્દી
ફેરફાર કરોતેંડુલકરના ઘણા સંગ્રહો પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેની અંશતઃ યાદી નીચે મુજબ છે :-[૭]
- બાલકવીંચી કવિતા : ત્રણ સંદર્ભ : Bālakavīncī Kavitā : Tīna Sandarbha
- માનસ - લહરી : Mānas - Laharī
- પ્રાજક્ત : Prājakt
- મરાઠી રોમેન્ટિક કાવ્યપ્રતિભા : Marāṭhī Rōmaņţik Kāvyapratibhā
સંદર્ભો
ફેરફાર કરો- ↑ book title=Sensational Sachin;last=Thani,first=L.,last2=Mishra,first2=R.,publisher=Diamond Pocket Books,year=1999,isbn=81-288-2573-9,page=113,quote=His mother Rajni Tendulkar worked in L.I.C.
- ↑ Ramesh Tendulkar dies of heart attack
- ↑ सचिनच्या कुटुंबातील हे सत्य तुम्हाला माहीत आहे का?
- ↑ "Ramesh Tendulkar". મૂળ માંથી 2016-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-30.
- ↑ I have always felt my father's absence: Tendulkar
- ↑ ICC World Cup 1999: Sachin Tendulkar scores emotional 140 not out against Kenya after his father’s demise
- ↑ [૧]