રવિ શાસ્ત્રી

ઇન્ડિયન ક્રિકેટર

રવિ શાસ્ત્રી ભારત દેશનો મરાઠી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

રવિ શાસ્ત્રી

આ પણ જુઓફેરફાર કરો