રાણી પદ્માવતી અથવા રાણી પદ્મિની ઈ.સ. ૧૩૦૦-૧૪૦૦ના સમયમાં રાજસ્થાનના ચિત્તોડગઢ રાજયના રાણી હતા, જેમણે અલાઉદ્દીન ખિલજીના ચિત્તોડ પરના આક્રમણ પછી જૌહર કર્યું હતું.

રાણી પદ્માવતી
મેવાડના રાણી
૧૮મી સદીનું ચિત્ર
જીવનસાથીરતન સેન
પિતાગાંધર્વસેન
માતાચંપાવતી
ધર્મહિંદુ