રાસ અને ફાગુ સાહિત્ય
ગુજરાતી સાહિત્યમાં અનેક સાહિત્ય સ્વરૂપો લખાયા જેમાં રાસ અને ફાગુ સ્વરૂપ એ પ્રાચીન ગણાવી શકાય
- રાસ
- તેને 'રાસક ' નામના સંસ્કૃત શબ્દ પરથી લેવામાં આવ્યું છે
- તે ગુજરાતી સાહિત્યનું પહલું સાહિત્ય સ્વરૂપ છે.
- ભક્તિ રસ તેનું મુખ્ય તત્વ છે.
- તેનો મુખ્ય ભાગ ઠવણીમાં પડે છે.
- આ એક ગેય સાહિત્ય પ્રકાર છે, એકલા યુવક કે એકલી યુવતી અથવા બંને વૃંદની અંદર રાસ અને શ્લોક સાથે રજૂ થાય છે