સર રીચર્ડ ટમ્પલ અથવા રીચર્ડ ટમ્પલ, પ્રથમ બેરોનેટ, જી.સી.એસ.આઇ, સી.આઇ.ઇ., પી.સી., એફ.આર.એસ. (જન્મ: ૮ માર્ચ ૧૮૨૬, મૃત્યુ: ૧૫ માર્ચ ૧૯૦૨) બ્રીટીશ આધીપત્ય હેઠળના ભારતમાં એક અમલદાર અને બ્રીટીશ રાજકારણી હતા.

મુખચિત્ર

શરૂવાતનું જીવન

ફેરફાર કરો

રીચર્ડ ટમ્પલ (૧૮૦૦ થી ૧૮૭૪) અને એમની પ્રથમ પત્નિ લુઇસા એન રીવેટ્ટ-કાર્નેક (મૃત્યુ: ૧૮૩૭) કે જે જેમ્સ રીવેટ્ટ-કાર્નેકની દિકરી હતી, ના પુત્ર હતા અને એમનો જન્મ ૧૮૨૬માં થયો હતો.[]

કારકિર્દી

ફેરફાર કરો
 
જાન્યુઆરી ૧૮૮૧માં વેનીટી ફેયરમાં સ્પાય (લેસ્લી વોર્ડ) દ્વારા "બર ડીક" તરીકે દોરવામાં આવેલા ટમ્પલ

પ્રકાશનો

ફેરફાર કરો

ટમ્પલ દ્વારા પ્રકાશીત:[]

  • India in 1880
  • Men and Events of my Time in India
  • Oriental Experience
  • Essays and Addresses
  • Journal at Hyderabad
  • Palestine Ilustrated
  • John Lawrence, a monoraph on John Lawrence, 1st Baron Lawrence
  • James Thomason, a monograph on James Thomason
  • Sir Richard Carnac Temple (૧૮૮૭). Journals Kept in Hyderabad, Kashmir, Sikkim, and Nepal. W.H. Allen.

ટમ્પલે બે વખત લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન ૧૮૪૯માં બેન્જાંમીન માર્ટીન્ડેલની પુત્રી ચેર્લોટ ફ્રાન્સીસ માર્ટીન્ડેલ સાથે થયેલા જે ૧૮૫૫માં પોતાની પાછળ બે દિકરા અને એક દિકરી મુકીને મૃત્યુ પામી.[]

બીજા લગ્ન ૧૮૭૧માં ભારતીય સીવીલ સર્વીસમાં કાર કરતા ચાર્લસ રોબર્ટ લીન્સડેની પુત્રી ઓગષ્ટા લીન્સડે સાથે થયા હતા. જેમના સાથે એમને એક પુત્ર થયો. ઓગષ્ટા લીન્સડે ૧૯૨૪માં અવસાન પામી.

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Death of Sir Richard Temple"The Times (London).

પૂરક વાચન

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો