રેન્ટજિનીયમ એ એક કૃત્રીમ કિરણોત્સારી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Rg અને અણુ ક્રમાંક ૧૧૧ છે. આના ગુણધર્મોની ખાત્રી કરી શકાય એવા પૂરતા સમસ્થાનિકો હજી નથી શોધાયા પણ આને ૧૧મા જૂથ (IB)માં મુકવામાં આવ્યું છે. આ તત્વ સોનાનો એક ભારી હોમોલોગ ના સ્થાને છે.

આને સૌપ્રથમ વખત ૧૯૯૪માં શોધાયો અને ત્યાર બાદ આના ઘણા અન્ય સમ્॑સ્થાનિકો પણ બનાવાયા છે. આનો સૌથી સ્થિર સમસ્થાનિક 281Rg છે જેનો અર્ધ અયુષ્ય કાળ ~૨૬ સેકન્ડ છે. [૧] અન્ય N=170 આયસોટોન માફક આ પણ તાત્કાલિક ખંડન પ્રક્રીયા કરે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Oganessian, Yu. Ts.; Abdullin, F. Sh.; Bailey, P. D.; Benker, D. E.; Bennett, M. E.; Dmitriev, S. N.; Ezold, J. G.; Hamilton, J. H.; Henderson, R. A. (2010). "Synthesis of a New Element with Atomic Number Z=117". Physical Review Letters. 104 (14): 142502. Bibcode:2010PhRvL.104n2502O. doi:10.1103/PhysRevLett.104.142502. PMID 20481935.