રોંગ સાઈડ રાજુ (ચલચિત્ર)
૨૦૧૬ ગુજરાતી રોમાંચક ચલચિત્ર
(રોંગ સાઈડ રાજુ થી અહીં વાળેલું)
રોંગ સાઈડ રાજુ એ ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ મિખિલ મુસળે દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી રોમાંચક ચલચિત્ર છે. તેના મુખ્ય પાત્રો પ્રતિક ગાંધી, કિમ્બરલી મેકબેથ અને આસિફ બસરા છે. ૨૦૧૩ અમદાવાદમાં થયેલ ગાડીથી ટક્કર મારી ને નાસી છૂટવાની (હીટ એન્ડ રન) એક સત્ય ઘટના પર આધારિત છે.[૧]
રોંગ સાઈડ રાજુ | |
---|---|
દિગ્દર્શક | મિખિલ મુસળે |
લેખક |
|
નિર્માતા |
|
કલાકારો |
|
છબીકલા | ત્રિભુવન બાબુ |
સંપાદન | ચેરાગ ટોડીવાળા |
વિતરણ | સિનેમેન પ્રોડક્શન, ફેન્ટમ ફિલ્મ્સ |
રજૂઆત તારીખ | ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પાત્રો
ફેરફાર કરોકલાકાર | પાત્ર |
---|---|
પ્રતિક ગાંધી | રાજુ બંબાણી |
કિમ્બરલી મેકબેથ | શૈલી આશેર |
આસિફ બસરા | અમિતાભ શાહ |
કવિ શાસ્ત્રી | તન્મય શાહ |
હેતલ પુણીવાલા | પાર્થ પરીખ |
રાગી જાની | પાટીલ |
જયેશ મોરે | ગોહીલ |
મકરંદ શુક્લા | અભિજીત શાહ |
સંગીત
ફેરફાર કરોઆ ફિલ્મનું સંગીત સચિન–જિગરે આપ્યું છે.
Untitled | |
---|---|
ક્રમ | શીર્ષક | ગીત | ગાયકો | અવધિ |
---|---|---|---|---|
1. | "સતરંગી રે" | અર્જિત સિંહ, ડોન કોર્બો | ૩:૩૭ | |
2. | "ગોરી રાધા ને કાળો કાન" | નિરેન ભટ્ટ | દિવ્ય કુમાર | ૫:૦૫ |
3. | "ઝિંદાબાદ રે" | વિશાલ દાદલાની | ૩:૩૪ | |
4. | "કઠપુતલા" | કિર્તિ સાગઠિયા, જસલીન રોયલ | ૪:૨૦ | |
5. | "અમદાવાદ રે" | વિશાલ દાદલાની | ૩:૩૩ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Wrong Side Raju trailer: Evokes memories of 2013 Vismay Shah hit-and-run case". Firstpost. ૧૮ ઓગસ્ટ ૨૦૧૬.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |