લિબિયાનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ ૧૯૫૧માં સ્વીકૃતી પામ્યો. તેનું આલેખન ઓમાર ફાઈક શેન્નીબ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને સ્વીકૃતિ રાજા ઈદ્રિસ અલ સેનુસ્સી એ આપી હતી. તે ૧૯૬૯ના લશ્કરી બળવા બાદ હટાવાયો હતો. ૩ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ બળવા બાદ ગદ્દાફી વિરોધિ બળવાખોરોએ ફરીથી તેને અપનાવ્યો હતો.[૧][૨]

લિબિયા
Flag of Libya.svg
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૨૪ ડિસેમ્બર ૧૯૫૧ અને ૩ ઓગસ્ટ ૨૦૧૧ (ફરીથી)
રચનાલાલ, કાળા અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં બીજનો ચંદ્ર અને પાંચ ખૂણાવાળો સિતારો
રચનાકારઓમાર ફાઈક શેન્નીબ

ધ્વજને લગતી કાયદાકીય જોગવાઈઓફેરફાર કરો

 
ધ્વજને બનાવવાની માર્ગદર્શિકા

લિબિયાનો રાષ્ટ્રધ્વજ ૭ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ લિબિયાના બંધારણમાં ૭મી કલમમાં વર્ણવાયો છે.[૩]

લિબિયાનું રાષ્ટ્ર (૨૦૧૧)ફેરફાર કરો

લિબિયાના ગૃહયુદ્ધ દરમિયાન હાલના ધ્વજના વિવિધ સ્વરૂપો સરમુખત્યારશાહીના વિરોધ સ્વરૂપે સ્વીકૃતિ પામ્યા. તેને લિબિયામાં લોકશાહીના પ્રતિક તરીકે ગણવામાં આવ્યો. આ ધ્વજને લિબિયાના વચગાળાના બંધારણના ૩જી કલમમાં વર્ણવામાં આવ્યો છે.[૪][૫][૬]

સંદર્ભફેરફાર કરો

  1. "Libya Draft Constitutional Charter" (PDF) (Arabic માં). National Transitional Council. 3 August 2011. Check date values in: |date= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  2. "Libya Draft Constitutional Charter". scribd.com. Retrieved 8 September 2011. Check date values in: |accessdate= (મદદ)
  3. [English translation based on The Libyan Flag & The National Anthem, a booklet issued by the Ministry of Information and Guidance of the Kingdom of Libya, cited after Jos Poels at FOTW, 27 January 1997]
  4. .
  5. What's in a flag?
  6. Mark Tran (17 February 2011). "Bahrain in crisis and Middle East protests – live blog". The Guardian. London. Retrieved 19 February 2011. Check date values in: |accessdate=, |date= (મદદ)