લેબેનાન
લેબનાન, આધિકારિક રૂપે લેબનાન ગણરાજ્ય, પશ્ચિમી એશિયા માં ભૂમધ્ય સાગરના પૂર્વી તટ પર સ્થિત એક દેશ છે. આની ઉત્તર અને પૂર્વ માં સીરિયા અને દક્ષિણમાં ઇસરાઇલ સ્થિત છે. ભૂમધ્ય ક્ષેત્ર અને આરબ ના ભીતરી ભાગ વચ્ચે સેતુ બનેલ આ દેશનો ઇતિહાસ સમૃદ્ધ (ક્યારેક-ક્યારેક હિંસક) છે, આજ કારણે છે કે દેશ ની ધાર્મિક અને જાતીય વિવિધતા આની અનૂઠી સાંસ્કૃતિક ઓળખ બનાવે છે.
اَلْجُمْهُورِيَّة اَللُّبْنَانِيَّة (અરબી) al-Jumhūrīyah al-Lubnānīyah République libanaise (ફ્રાંસિસી) લેબનાન ગણરાજ્ય | |
---|---|
રાષ્ટ્રગીત: લેબનાની રાષ્ટ્રગાન | |
લેબનાન ની સ્થિતિ | |
રાજધાની and largest city | બૈરૂત |
અધિકૃત ભાષાઓ | અરબી, ફ્રાંસિસી1 |
બોલી જાને વાલી ભાષઓ | અરબી (લેબનાની ભાષા), ફ્રાંસિસી, અંગ્રેજી, આર્મેનિયન |
વંશીય જૂથો | 95% Arab2, 4% Armenian, 1% other |
લોકોની ઓળખ | લેબનાની |
સરકાર | કન્ફેશનલિસ્ટ, લોકતાંત્રિક, સંસદીય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | મિશેલ સુલેમાન |
• પ્રધાનમંત્રી | સાદ હરીરી |
• સંસદ ના અધ્યક્ષ | નબી બેરી |
સ્વતંત્રતા ફ્રાંસ થી | |
• ઘોષણા | ૨૬ નવેંબર ૧૯૪૧ |
• માન્યતા | ૨૨ નવેંબર ૧૯૪૩ |
• જળ (%) | ૧.૬ |
વસ્તી | |
• ૨૦૦૯ અંદાજીત | ૪,૨૨૪,૦૦૦ (૧૨૪ મો) |
GDP (PPP) | ૨૦૦૯ અંદાજીત |
• કુલ | $૫૧.૪૭૪ બિલિયન (-) |
• Per capita | $૧૩,૩૭૪ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬) | ૦.૭૯૬ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૭૮ મો |
ચલણ | લેબનાની પાઉંડ (LBP) |
સમય વિસ્તાર | UTC+૨ (EET) |
• ઉનાળુ (DST) | UTC+૩ (EEST) |
ટેલિફોન કોડ | ૯૬૧ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .lb |
|