લોકનાથ સ્વામી મહારાજ

ઇસ્કોન ઉપદેશક

લોકનાથ સ્વામી (જન્મ ૧૯૪૯, અરાવડે, મહારાષ્ટ્ર)ના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. લોકનાથ સ્વામી ગામે-ગામ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. લોકનાથ સ્વામી મહારાષ્ટ્ર અને નોઇડામાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. તેઓનો સુર ખુબ સુંદર છે, અને તેમના મધુર કંઠે ગવાયેલા ભજનો ઇસ્કોન સમુદાયમાં લોકપ્રીય છે.

લોકનાથ સ્વામી મહારાજ


બાહ્ય કડીઓ

ફેરફાર કરો