વડાપ્રધાન
વડાપ્રધાન અથવા પ્રધાનમંત્રી એ પ્રધાનમંડળના અને કેબિનેટના વડા તથા સરકારની એક્ઝિક્યુટિવ શાખામાં પ્રધાનોના નેતા છે. ઘણીવાર સંસદીય અથવા અર્ધ-રાષ્ટ્રપતિ પ્રણાલીમાં વડાપ્રધાન રાજ્યના વડા ન હોતા સરકારના વડા હોય છે, જે પ્રજાસત્તાક સરકારના સરકારના સ્વરૂપમાં રાજા અથવા રાષ્ટ્રપતિ હેઠળ એક્ઝિક્યુટિવના વડા તરીકે ફરજ બજાવે છે.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |