વરલી કિલ્લો
વરલી કિલ્લો (અંગ્રેજી: Worli Fort) એક કિલ્લો છે, જે બ્રિટિશરો દ્વારા વરલી, મુંબઈ, ભારત ખાતે બાંધવામાં આવ્યો હતો.[૧] આ કિલ્લો ઘણી વખત ભૂલથી પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવેલ કિલ્લા તરીકે જણાવવામાં આવેલ છે, પરંતુ તે વર્ષ ૧૬૭૫ની આસપાસના સમયમાં બ્રિટિશરો દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો માહિમ ખાડી નજીક આવેલ વરલીની ટેકરી પર બાંધવામાં આવેલ છે, જે એક સમયે મુંબઈ શહેર હાલમાં વસેલું છે, તે માત્ર સાત ટાપુઓના વિસ્તાર પૈકીનો એક છે. આ કિલ્લોનો ઉપયોગ દુશ્મન જહાજો અને ચાંચિયાઓ પર નજર રાખવાની ચોકી તરીકે કરવામાં આવતો હતો.
વરલી કિલ્લો | |
---|---|
वरळी किल्ला | |
વરલી, કોલીવાડા, મુંબઈ, ભારત | |
વરલી કિલ્લો (વરલી ફોર્ટ) | |
અક્ષાંશ-રેખાંશ | 19°01′26″N 72°49′00″E / 19.0238°N 72.8166°E |
સ્થળની માહિતી | |
આધિપત્ય | ભારત સરકાર |
નિયંત્રણ | બ્રિટિશ શાસન (૧૬૭૫-૧૯૪૭) |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | ૧૬૭૫ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ Murray, John (૧૮૫૯). A handbook for India. Part ii. Bombay. Original from Oxford University. પૃષ્ઠ 272.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- વરલી કિલ્લો (ફોર્ટ)ની સેટેલાઈટ છબી ગૂગલ મેપ પર
- વરલી કિલ્લો યુ-ટ્યૂબ પર
- વરલી કોલીવાડા અને વરલી કિલ્લો - નાના સ્થળો