વરિયાળી
વરિયાળી એ એક વનસ્પતિ છે. જેનાં બીજ આહારમાં મુખવાસ અને મસાલા તરીકે વપરાય છે. વરિયાળીનું લેટિન વૈજ્ઞાનિક નામ ફેનિક્યુલમ વલગેર (Foeniculum vulgare) છે.
વરિયાળી ફેનિક્યુલમ વલગેર | |
---|---|
પુષ્પ વડે શોભતો વરિયાળીનો છોડ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Asterids |
Order: | Apiales |
Family: | Apiaceae (Umbelliferae) |
Genus: | 'Foeniculum' |
Species: | ''F. vulgare'' |
દ્વિનામી નામ | |
Foeniculum vulgare |
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર વરિયાળી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.