વર્ગીકૃતનામકરણ (જીવવિજ્ઞાન)

વર્ગીકૃતનામકરણ એ સમસ્ત સજીવ સૃષ્ટીને એક સમાન લાક્ષણીકતા ધરાવતા સજીવોના વિવિધ સમુહો અૃને પેટા-સમુહોમાં ગોઠવી, એ ગોઠવણી દરમ્યાન દરેક સમુહનું એક ચોક્કસ નામકરણ કરવાની જીવવિજ્ઞાનમાં વપરાતી એક પદ્ધત્તિનું નામ છે. આ પદ્ધત્તિમાં પહેલા દરેક એેકદમ સમાન લાક્ષણીકતાઓ ધરવતા સજીવોને એક સમુહમાં મુકીને એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવા ઘણા ખરા અંશે મળતા આવતા સમુહને ને એક વધુ વિશાળ સમુહમાં ગોઠવીને એ સમુહને વળી એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે[][]. આવું ત્યાં સુધી કરવામાં આવે છે કે પૃથ્વી પરના દરકે સજીવને આના હેઠળ આવરી લેવામાં ન આવે. આવા સમુહો ને વર્ગીકૃતનામકરણ (અંગ્રજીમાં બહુવચનમાં ટેક્ષા (અં: taxa) અને એકવચનમાં ટેક્ષન (અં: taxon)) કહે છે. ઇ.સ. ૨૦૦૯માં એન્જીઓસ્પર્મ ફાઇલોજેની ગૃપ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુષ્પીત વનસ્પતિઓનું વર્ગીકૃતનામકરણ એ આધુનિક વર્ગીકૃતનામકરણનું એક ઊદાહરણ છે[]. એને ટૂંકમાં એપીજી ૩ તંત્ર રીકે ઔળખવામાં આવે છે. સ્વીડીશ વૈજ્ઞાનિક કાર્લોસ લીન્નેઅસ ને આધુનિક વર્ગીકરણનો પિતા ગણવામાં આવે છે.

વ્યાખ્યા

ફેરફાર કરો

વર્ગીકૃતનામકરણની વ્યાખ્યાતો દરેકે દરેક સ્તોત્ર પાસેથી અલગ અલગ સાંપડે છે, પરંતું એની મુળભૂત કેળવણી જેવી કે ધારણા / કલ્પના, નામકરણ અને સજીવોનું વિભાગીકરણ, તો લગભગ દરેક વ્યાખ્યામાં એક સરખી જોવા મળે છે. જીવવિજ્ઞાનની પરીભાષાના ઊપયોગની શરુવાત એકબીજાથી સ્વતંત્રપણે થઇ હોવાથી વિભાગીકરણ અને તંત્રબદ્ધત્તા નો વર્ગીકૃતનામકરણ સાથેનો ચોક્કસ સંબધ અલગ અલગ જોવા મળે છે.[] તાજેતરની વર્ગીકરણની વ્યાખ્યાઓ નીચે સંદર્ભ માટે આપેલી છે.

  1. વિશિષ્ટોને જાતિઓમાં, જાતિઓ વધારે મોટા સમુહમાં અને સમુહના નામકરણના સિદ્ધાંત અને અભ્યાસ માંથી નિપજતું વર્ગીકરણ;[]
  2. વર્ણન, ઓળખ, સંજ્ઞાકરણ અને વિભાગીકરણને આવરી લેતું વિજ્ઞાન (અને તંત્રબદ્ધત્તાના મુખ્ય ઘટક)નું એક ક્ષેત્ર;[]
  3. વિભાગીકરણનું વિજ્ઞાન, જીવવિજ્ઞાનમાં જીવતંત્રનું વિભાગીકરણ;[]
  4. "જાતીઓના નિર્માણના અભ્યાસ વગેરે. સહીતનું વિભાગીકરણનું સજીવોને માટેનું વિજ્ઞાન."[]
  5. "વિભાગીકરણના હેતુ માટે સજીવોની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ"[]

આ વિવિધ વ્યાખ્યાઓ કાં તો વર્ગીકૃતનામકરણને તંત્રબદ્ધતાના એક પેટાવિભાગ તરીકે ( વ્યાખ્યા ક્રમાંક ૨ ) અથવાતો બન્ને ને એકબીજાના સમાનાર્થી તરીકે મુકે છે. જીવવૈજ્ઞાનીક સંજ્ઞાકરણને વર્ગીકૃતનામકરણનો ભાગ ગણવું કે વર્ગીકૃતનામકરણની બહાર તંત્રબદ્ધતાનો ભાગ ગણવું, એ વિષે થોડા મતભેદ છે. ઊદાહરણ તરીકે ઊપરની છેલ્લી વ્યાખ્યા[]જીવવૈજ્ઞાનીક સંજ્ઞાકરણને વર્ગીકૃતનામકરણની બહાર મુકતી તંત્રબદ્ધતાની નીચેની વ્યાખ્યાની જોડી છે.

તંત્રબદ્ધતા: સજીવોના કુદરતિ સંબંધની સાપેક્ષમાં સજીવોનું વર્ગીકરણ અને વર્ગીકૃતનામકરણમાં ઊત્ક્રાંતિ અને ભિન્નતા ના અભ્યાસની સાથે ઓળખ, વર્ગીકૃતનામકરણ અને સંજ્ઞાકરણ નો અભ્યાસ.

પ્રસ્તુતતા

ફેરફાર કરો

વર્ગીકૃતનામકરણના વર્ણનો

ફેરફાર કરો

જીવતંત્રનું વિભાગીકરણ

ફેરફાર કરો

વર્ગીકૃતનામકરણનો ઇતિહાસ

ફેરફાર કરો

એરીસ્ટોટલથી લઇને પ્લીની ધ એલ્ડર સુધીનો સમય

ફેરફાર કરો

લીનીઅન પહેલાના વર્ગીકૃતનામકરણકારો

ફેરફાર કરો

લીનીઅન યુગ

ફેરફાર કરો

માહિતીસ્થાનકો (અં: ડેટાબેઝીઝ - databases)

ફેરફાર કરો

આ પણ જુવો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ જદ્દ, ડબલ્યુ.એસ., કેમ્પબેલ, સી.એસ., કેલોગ, ઇ.એ., સ્ટિવન્સ, પી.એફ., ડોનોઘ, એમ.જે. (૨૦૦૭) ટેક્ષોનોમી. ઇન પ્લાંટ સીસ્ટેમટીક્ષ - એ ફાયલોજેનેટીક અપ્રોચ, ત્રીજી આવૃત્તિ. સીનૌઅર અસોશીએટ્સ, સુંડરલેંડ.
  2. ૨.૦ ૨.૧ Simpson, Michael G. (2010). "Chapter 1 Plant Systematics: an Overview". Plant Systematics (2nd આવૃત્તિ). Academic Press. ISBN 978-0-12-374380-0.
  3. Angiosperm Phylogeny Group (2009), "An update of the Angiosperm Phylogeny Group classification for the orders and families of flowering plants: APG III", Botanical Journal of the Linnean Society 161 (2): 105–121, doi:10.1111/j.1095-8339.2009.00996.x, archived from the original on 2017-05-25, https://wayback.archive-it.org/all/20170525104318/http://onlinelibrary.wiley.com/doi/10.1111/j.1095-8339.2009.00996.x/abstract, retrieved 2010–12–10 
  4. Wilkins, J. S. What is systematics and what is taxonomy? સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૭ ના રોજ વેબેક મશિન. Available on http://evolvingthoughts.net
  5. Kirk, P.M., Cannon, P.F., Minter, D.W., Stalpers, J.A. eds. (2008) Taxonomy. In Dictionary of the Fungi, 10th edition. CABI, Netherlands.
  6. Walker, P.M.B., સંપાદક (1988). The Wordsworth Dictionary of Science and Technology. W. R. Chambers Ltd. and Cambridge University Press.
  7. ૭.૦ ૭.૧ Lawrence, E. (2005). Henderson's Dictionary Of Biology. Pearson/Prentice Hall. ISBN 9780131273849.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો