વસતી વધારો
(વસ્તીવધારો થી અહીં વાળેલું)
વૈશ્વિક માનવ વસ્તીવધારો આશરે વર્ષે ૭.૫ કરોડ અથવા ૧.૧% છે. વૈશ્વિક વસ્તી ૧૮૦૦માં ૧ અબજથી વધીને ૨૦૧૨માં ૭ અબજ થઇ છે. આ સદીના અંતમાં વસ્તી વધીને ૧૦ અબજ થઇ જશે તેવો અંદાજ છે.
વસતી[૧] | ||
---|---|---|
પસાર થયેલ વર્ષ | વર્ષ | અબજ |
- | ૧૮૦૦ | ૧ |
૧૨૭ | ૧૯૨૭ | ૨ |
૩૩ | ૧૯૬૦ | ૩ |
૧૪ | ૧૯૭૪ | ૪ |
૧૩ | ૧૯૮૭ | ૫ |
૧૨ | ૧૯૯૯ | ૬ |
૧૨ | ૨૦૧૧ | ૭ |
૧૪ | ૨૦૨૫* | ૮ |
૧૮ | ૨૦૪૩* | ૯ |
૪૦ | ૨૦૮૩* | ૧૦ |
* UNFPA United Nations Population Fund દ્વારા અંદાજીત ૩૧.૧૦.૨૦૧૧ |
વસ્તી વધારાનો દર
ફેરફાર કરોવસ્તી વધારાનો દર એ શરુઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ 7. miljardis ihminen, Helsingin Sanomat editor Mr Timo Paukku 5.9.2011 D1 (Finnish)
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |