વાયુ પ્રદૂષણ
આ લેખને વાયુનું પ્રદૂષણ સાથે ભેળવવાનું સૂચન કરવામાં આવ્યું છે. (ચર્ચા) |
હવાનું પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ એટલે સાદી ભાષામાં આપણી આસપાસની હવામાં હાનિકારક તત્ત્વોની હાજરી અથવા તો એમ કહી શકાય કે આપણી આસપાસની હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ કુદરતી અને માનવસર્જીત પણ હોઈ શકે છે. વાયુ પ્રદૂષણ ફેલાવવામાં માનવસર્જીત પ્રવૃતિઓ જેવી કે જ્વલન, બાંધકામ, ખાણકામ, કૃષિ અને યુદ્ધનો મહત્વનો ફાળો છે. વાહનો દ્વારા થતા ઇંધણના દહનને કારણે મહત્તમ વાયુ પ્રદૂષણ ફેલાય છે. વાતાવરણમાં કેટલાંક રસાયણો અને ચોક્કસ પ્રદાર્થોની હાજરીને વાયુ પ્રદૂષણ ગણાવી શકાય, જેમકે કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, ક્લોરોફ્લોરોકાર્બન (સીએફસી) અને નાઇટ્રોજન ઓકસાઈડ.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |