૨૩ નવેમ્બર ૨૦૧૪ના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં અશોકભાઈ મોઢવાડીયા, એ. આર. ભટ્ટ, ધવલ વ્યાસ અને વ્યોમભાઈ એમ કુલ ૪ સભ્યો જોડાયા હતા (સભ્યોના નામ કક્કાવારી અનુસાર આપ્યા છે).

ચર્ચિત મુદ્દા (સંક્ષિપ્ત)

ફેરફાર કરો
  1. ગુજરાતી વિકિપીડિયાના ૧૧ વર્ષ પૂરા થયાની ઉજવણીની તૈયારીમાટેની ચર્ચા જેમાં
    1. સ્થળની પસંદગી
    2. સમયગાળાની પસંદગી
    3. કાર્યક્રમની રૂપરેખાનું ધડતર
    4. બજેટ બનાવવું
  1. તાજેતરમાં થયેલા ઢાંચો:Commons પરના અને અન્ય અમુક વિવાદો પર ચર્ચા
  2. મહત્વના ઢાંચાઓને સુરક્ષિત કરવા વિષે ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઇ
  3. બંગાળી વિકિપીડિયાની દસમી વર્ષગાંઠના કાર્યક્રમમાં નામાંકન વિષે

લેખિત ચર્ચા

ફેરફાર કરો

(સમય GMT સમયપ્રણાલિમાં છે.) [6:52:58 AM] A R Bhatt: Sessions :
[1] Celebrations & Round-table discussion
[2] Viki-varta
[3] Heritege-walk
[4] Editothon
[7:00:58 AM] A R Bhatt: http://blog.wikimedia.org/2014/11/14/get-the-wikimedia-foundation-fund-international-gathering/
[7:11:00 AM] Gujarati Wikipedia: વિકિપીડિયા:વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી
[7:12:28 AM] Gujarati Wikipedia: http://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:વિકિપીડિયા_૧૧_વર્ષની_ઉજવણી
[7:15:20 AM] Gujarati Wikipedia: કેટલી વ્યક્તિઓની ગણતરી રાખવી?
[7:17:09 AM] Gujarati Wikipedia: રાતવાસો કરનારા કેટલા અને આખો કાર્યક્રમ એટેન્ડ કરનારા કેટલા?
[7:28:39 AM] Gujarati Wikipedia: સભ્ય:Sushilmishraના તાજેતરના કામો વિશે ચર્ચા કરી અને આગળ ઉપર નવા સબસ્ટબ ના બનાવાની વિનંતી કરવી
[7:29:37 AM] Gujarati Wikipedia: ગુજરાતી વિકીમા સબસ્ટબ શક્ય એટલા ઓછા રાખવાની નીતિ મુજબ ઉપરનો નિર્ણય લીધો
[7:34:23 AM] Gujarati Wikipedia: મહત્વના ઢાંચા સુરક્ષિત કરવા અને ફક્ત પ્રબંધકો જ ફેરફાર કરી શકે એમ કરવું, આ નિર્ણય સાથે ઉપસ્થિત ૪ સભ્યો, બે પ્રબંધક અને બે બિન-પ્રબંધક સભ્યો એ બહાલી આપી
[7:45:38 AM] Gujarati Wikipedia: બંગાળી વિકીનાં કાર્યક્રમમાં સુશાંત ભાઈના નામને હાજર ચારે સભ્યોની સંમતિ...

મૌખિક ચર્ચા

ફેરફાર કરો
  1.   ૩ પૈકીનો ભાગ ૧ (૩૦ મિનિટ)
  2.   ૩ પૈકીનો ભાગ ૨ (૩૦ મિનિટ)
  3.   ૩ પૈકીનો ભાગ ૩ (૨૯ મિનિટ)

ટિપ્પણી

ફેરફાર કરો