વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/ઢાંચો:ચર્ચા સમાપ્ત
બિનાવશ્યક, આ ઉદ્દેશ માટે ઢાંચો:ચર્ચા-પૂરી અસ્તિત્વમાં છે જ.... ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૨, ૫ જૂન ૨૦૨૦ (IST)
- ન હટાવો · આ અલગ સ્ટાઇલ માં છે, આનો ઉપયોગ કરવો કે ન કરવો એ તો જે તે સભ્ય પર આધારિત છે. પણ મને આને રાખી રાખવામાં કોઈ નુકસાન નથી દેખાતું. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૦૯:૧૪, ૫ જૂન ૨૦૨૦ (IST)