વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩/અહેવાલ

ગુજરાતી વિકિપીડિયા પર ૧ ફેબ્રુઆરી ૨૦૨૩, (૦૦.૦૧ રાત્રે) – ૧૫ એપ્રિલ ૨૦૨૩ (૧૧.૫૯ રાત્રે) સુધી નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩નું આયોજન થયું હતું.

સ્પર્ધા માટે લેખો રજૂ કરવા ફાઉન્ટેન ટુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[]

આ સ્પર્ધામાં કુલ ૫ સભ્યોએ નામ નોંધાવ્યા હતા તે પૈકી ૩ સભ્યો તથા ૨ આગંતુક સભ્યોએ એમ કુલ ૫ સ્પર્ધકોએ કુલ ૨૮ લેખો સ્પર્ધા માટે બનાવ્યા હતા. આ પૈકી નિર્ણાયકે ૨૫ લેખોને સ્પર્ધા માટે મંજૂર કર્યા અને તેને ગુણ આપ્યા (જેમાં વિસ્તૃત કરેલા ૧ લેખનો પણ સમાવેશ થતો હતો). સ્પર્ધા દરમિયાન ચૂડ વિજોગણ લેખ વિકિપીડિયા પર સૌપ્રથમ વખત ગુજરાતીમાં બનાવવામાં આવ્યો હતો.

Snehrashmiએ સૌથી વધુ ગુણ (૧૩) મેળવ્યા છે, તેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે. દ્વિતીય ક્રમે ૭ ગુણાંક સાથે Nizil Shah અને તૃતીય ક્રમે Meghdhanu વિજેતા રહ્યા છે જેમને ૪ ગુણાંક મળ્યા છે. ભાગ લેનાર સૌ સભ્યોને અભિનંદન અને આભાર!

સભ્ય ક્રમ લેખો (વિસ્તૃત + નવા બનાવેલ) પ્રાપ્ત ગુણ
Snehrashmi ૧૩ ૧૩
Nizil Shah
Meghdhanu
Great-ys
Eduganga

વિહંગાવલોકન

ફેરફાર કરો
વિહંગાવલોકન સંખ્યા
નામ નોંધાવનાર સભ્યો
લેખ રજૂ કરનાર સભ્યો
રજૂ થયેલા કુલ લેખો ૨૮
નવા બનેલા કુલ લેખો ૨૭
વિસ્તૃત કરેલા કુલ લેખો
કુલ મંજૂર લેખો ૨૫

ટીપ્પણી

ફેરફાર કરો

અમુક લેખો તેમાં ઉમેરેલી માહિતીના પ્રમાણમાં ખૂબ જ ટૂંકા હતા જેથી પ્રારંભિક તબક્કે તેમની સ્વીકૃતિ ટાળવામાં આવી હતી. ભાગ લેનારા સૌ સભ્યોને અભિનંદન સહ વિનંતિ કે ભવિષ્યમાં સવિસ્તૃત લેખો બનાવવા જેની અહીં ગુજરાતી વિકિપીડિયાને તાતી જરુર છે. સ્ટબ કક્ષાના લેખો એટલે કે એકાદ ફકરા (૮-૧૦ વાક્યો) જેટલી લંબાઈએ ન અટકતા વધુ માહિતિ ઉમેરવામાં આવે તો સમુદાયને ફાયદો વધુ થશે.

  1. "Fountain". fountain.toolforge.org.