આ હક્ક ધરાવતા સભ્યો વિકિપીડિયાના ફેરફારોને એક-ક્લિક વડે તરત જ પાછા વાળી શકે છે.

રોલબૈક બધા પ્રબંધકો માટે આપમેળે ઉપલબ્ધ હોય છે અને અન્ય સભ્યોને સફળ નિવેદન પર પ્રદાન કરી શકે છે. જે સભ્યો પાસે આ અધિકાર હોય છે તેઓને રોલબૈકર કહેવામાં આવે છે. હાલમાં આ અધિકાર ગુજરાતી વિકિપીડિયા પર પ્રબંધકો અને રોલબૈકર્સ (કુલ ૮), વૈશ્વિક રોલબૈકર્સ અને કારભારીઓ ને બાદ કરતા કે જેમને બધી વિકિમીડિયા પરિયોજનામાં આ અધિકાર પ્રાપ્ત છે.

રોલબૈકર અધિકાર મેળવવા માટે નિવેદન

ફેરફાર કરો

આ‌ અધિકાર મેળવવા માટે નિવેદન વિકિપીડિયા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન પર ‌‌કરી શકાય‌ છે.

આ પણ જુઓ

ફેરફાર કરો