સહી કેવી રીતે કરવી ફેરફાર કરો

સહી કરવાની બે રીતો છે:

  1. તમારી ટીપ્પણીના અંતે ચાર ટીલ્ડ (~) વાપરીને: ~~~~ સહી કરી શકાય છે.
  2. જો તમે વિઝ્યુલસંપાદક વાપરતા હોવ તો   વડે બે -- અને ચાર ટીલ્ડ ઉમેરાશે: --~~~~.

પ્રકાશિત થયા પછી ચાર ટીલ્ડ આપમેળે તમારી સહીમાં ફેરવાશે:

વિકિલખાણ પરિણામી કોડ પરિણામી દેખાવ
~~~~ [[સભ્ય:ઉદાહરણ|ઉદાહરણ]] ([[સભ્યની ચર્ચા:ઉદાહરણ|ચર્ચા]]) ૨૨:૫૩, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ (UTC) ઉદાહરણ (ચર્ચા) ૨૨:૫૩, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ (UTC)