વિકિપીડિયા:સ્વચાલિત માન્ય સભ્યો
ગુજરાતી વિકિપીડિયામાં જે સભ્યનું ખાતુ ૪ દિવસ જૂનું હોય અને ૧૦ થી વધારે ફેરફારો કર્યા હોય તેવા સભ્યો સ્વયંચલિત માન્ય સભ્યો કહેવાય.
આ સભ્યોના હક્કો નીચે મુજબ છે.
- અર્ધ સંરક્ષિત પાના સંપાદિત કરો (auto-confirmed)
- કૈપ્ચા માધ્યમમાં ગયા વિના કૈપ્ચા કાર્યાન્વયન ક્રિયા અમલમાં મૂકો (skip captcha)
- પાનું ખસેડો (move)
- પુસ્તકોને સભ્યના પાનાં તરીકે સાચવો (collection save as user page)
- પુસ્તકોને સમાજ પૃષ્ઠ તરીકે સાચવો (collection save as community page)