વિકિપીડિયા ચર્ચા:સમાચાર
છેલ્લી ટીપ્પણી: કાર્યક્રમના સમાચારો વિષય પર Ashok modhvadia વડે ૯ વર્ષ પહેલાં
કાર્યક્રમના સમાચારો
ફેરફાર કરોમિત્રો, શોધતાં મને જેની મુખપૃષ્ઠ પર લિંક હોય તેવું પણ સાવ ખાલી (!) એવું આ એક પાનું મળ્યું. તો મેં આનો સદ્ઉપયોગ કરવા ધાર્યું. અને આ પાના પર નામને અનુર્રૂપ એવી સમાચારની વિગતો મુકવા વિચાર્યું. એક જગ્યાએ સઘળા આયોજનો-કાર્યક્રમો-પ્રયાસોની નોંધ રહે એ હેતુથી વિકિના પ્રચાર-પ્રસારાર્થે યોજાઈ ગયેલા કાર્યક્રમોની સચિત્ર ઝલક અહીં મેલી છે. મને જે મળ્યું એટલું મુક્યું, ખાંખાખોળા કરી અન્યત્ર વિખરાયેલા પડેલાં આવા સમાચારોને અહીં ચઢાવશોજી. (માત્ર ચઢાવેલા લખાણને યથાવત કોપીપેસ્ટ જ કરવું) નવા કાર્યક્રમોના અહેવાલ તો હવેથી અહીં જ મુકવા વિશે કોઈ શંકા નહીં જ હોય. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)