વિટવાટર્સરાંડ યુનિવર્સિટી
વિટવાટર્સરાંડ યુનિવર્સિટી, જોહાનસબર્ગ એક બહુ-પરિસર દક્ષિણ આફ્રિકી સાર્વજનિક અનુસંધાન યુનિવર્સિટી છે. તે કેંદ્રીય-જોહાનસબર્ગના ઉત્તરીય ઇલાકામાં સ્થિત છે. આ કેપટાઊન અને સ્ટેલ્નબૉશ યુનિવર્સિટીઓ સાથે દક્ષિણ આફ્રિકામાં સૌથી જૂની યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીની શુરૂઆત દક્ષિણ આફ્રિકી ખાણકામ ઉદ્યોગના કારણે થઇ હતી.
ભૂતપૂર્વ નામો | South African School of Mines (1896–1904), Transvaal Technical Institute (1904–1906), Transvaal University College (1906–1910), South African School of Mines and Technology (1910–1920), University College, Johannesburg (1920–1922)[૧] |
---|---|
મુદ્રાલેખ | Scientia et Labore (Latin) |
ગુજરાતીમાં મુદ્રાલેખ | Through knowledge and work |
પ્રકાર | Public university |
સ્થાપના | 1922[૨] |
કુલપતિ | Deputy Chief Justice Dikgang Moseneke |
ઉપકુલપતિ | Professor Adam Habib |
Chairman of Council | Dr. Randall Carolissen |
સંચાલન સ્ટાફ | 4,734[૩] |
વિદ્યાર્થીઓ | 30,833[૪] |
સ્નાતક વિદ્યાર્થીઓ | 20,953[૪] |
અનુસ્નાતક વિદ્યાર્થીઓ | 9,516[૪] |
ડોક્ટરેટ વિદ્યાર્થીઓ | 1,456 |
સ્થાન | Johannesburg, Gauteng, South Africa 26°11′27″S 28°1′49″E / 26.19083°S 28.03028°ECoordinates: 26°11′27″S 28°1′49″E / 26.19083°S 28.03028°E |
કેમ્પસ | 2 urban and 3 suburban campuses |
શાળા રંગ | Blue and gold |
એથ્લેટિક નામ | Wits |
જોડાણો | AAU, ACU, FOTIM, HESA, IAU |
ચિહ્ન | Kudos Kudu |
વેબસાઇટ | www |
બાહ્ય કડી
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ Wits University, History of Wits, retrieved 13 December 2011
- ↑ Wits University, Short History of the University, retrieved 26 February 2015
- ↑ Wits University, Annual Report 2013, retrieved 26 February 2015
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ Wits University, Facts and Figures, retrieved 26 February 2015
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |