વિદ્યા બાલન

ભારતીય ફિલ્મ અભિનેત્રી

વિદ્યા બાલન (જન્મ : ૧ જાન્યુઆરી ૧૯૭૮) ભારતીય ફિલ્મોમાં કાર્ય કરતી અભિનેત્રી છે. પહેલાં તમિલ ચલચિત્રોમાં અને ત્યારબાદ હિન્દી તેમ જ બંગાળી ચલચિત્રોમાં પોતાનો અભિનયનો જાદુ બતાવનારી વિદ્યા બાલનને અભિનય ક્ષેત્રમાં ઘણા પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.

વિદ્યા બાલન
અભ્યાસ સંસ્થા
  • મુંબઈ વિશ્વવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata
કાર્યોHamari Adhuri Kahani, Tumhari Sulu, Urumi Edit this on Wikidata
જીવન સાથીSiddharth Roy Kapur Edit this on Wikidata

પુરસ્કારો અને નામાંકનો

ફેરફાર કરો
ફિલ્મફૅર પુરસ્કારો

વિજેતા

  • ૨૦૦૬: ફિલ્મફૅર શ્રેષ્ઠ મહિલા નવાગંતૂક પુરસ્કાર, પરિણીતા
  • ૨૦૦૬: ફિલ્મફૅર વર્ષનો ચહેરો, પરિણીતા[]
  • ૨૦૧૦: ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, પા[]

ફિલ્મોની યાદી

ફેરફાર કરો
વર્ષ ફિલ્મ ભૂમિકાનોંધ
૨૦૦૩ ભાલો ઠેકો આનંદી બંગાળી ફિલ્મ
૨૦૦૫ પરિણીતા લલિતા વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ મહિલા નવાગંતૂક પુરસ્કાર
નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર[]
૨૦૦૬ લગે રહો મુન્ના ભાઈ જાહ્નવી
૨૦૦૭ ગુરુ મીનુ સક્સેના
સાલામ-એ-ઇશ્ક: અ ટ્રિબ્યુટ ટુ લવ તેહઝીબ રૈના
એકલવ્ય: ધ રોયલ ગાર્ડ રાજેશ્વરી
હે બેબી ઇશા
ભૂલ ભુલૈયા અવનિ/મંજુલિકા નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
ઓમ શાંતિ ઓમ પોતે ખાસ દેખાવ
૨૦૦૮ હલ્લા બોલ સ્નેહા
કિસ્મત કનેક્શન પ્રિયા
૨૦૦૯ પા વિદ્યા વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૧૦ ઇશ્કિયાં ક્રિષ્ના વર્મા વિજેતા, ફિલ્મફૅર આલોચક પુરસ્કાર શ્રેષ્ઠ પ્રદર્શન માટે
નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૧૧ નો વન કિલ્ડ જેસિકા સબ્રિના લાલ
ઉરુમિ માક્કોમ નિર્માણ હેઠળ (ખાસ દેખાવ)
ધ ડર્ટી પિક્ચર સિલ્ક / રેશ્મા વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૧૨ ફેરારી રાઈડ
કહાની વિધ્યા બાગ્ચી વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૧૩ બૉમ્બે ટૉકીઝ
ઘનચક્કર નીતુ આર્થરે
વાન્સ ઉપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા
મહાભારત દ્રૌપદી
૨૦૧૪ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ત્રિશા મલિક
બોબી જાસૂસ બિલ્કીસ
૨૦૧૫ હમારી અધૂરી કહાની વસુધા પ્રસાદ
૨૦૧૬ ટીઈ 3 એન સરિતા સારકાર
એક અલબેલા ગીતા બાલી
કહાની ૨: દુર્ગા રાની સિંહ વિદ્યા સિંહા
  1. "વિનર્સ ઇન્ટર્વ્યુસ". વિદ્યા બાલન ઓન વિનિંગ બેસ્ટ ડેબ્યુ એન્ડ ફેસ ઓફ ધ યર ફોર પરિણીતા. મૂળ માંથી 2011-07-13 પર સંગ્રહિત. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૦૭.
  2. બૉલિવૂડ હંગામા ન્યૂઝ નેટવર્ક (૨૭ ફેબ્રુઆરી ૨૦૧૦). "વિનર્સ ઓફ 55 આઇડિયા ફિલ્મફૅર પુરસ્કાર ૨૦૦૯". Bollywood Hungama. મેળવેલ 2010-02-27.
  3. "વિદ્યા બાલન — પુરસ્કારો". બૉલિવૂડ હંગામા. મૂળ માંથી 2010-04-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો