વિરાર
વિરાર એ વસઈ તાલુકા અને પાલઘર જિલ્લામાં આવેલું દરિયાકાંઠા વસેલું શહેર છે. તે વસઈ-વિરાર શહેરમાં સમાયેલ છે, જેનું સંચાલન વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. તે મુંબઈ શહેરની ઉત્તરે આવેલું છે. તે સૌથી બહારના મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશનો એક ભાગ છે.
વિરાર | |
---|---|
શહેર | |
વિરાર શહેર, જીવદાની મંદિર પરથી | |
અક્ષાંશ-રેખાંશ: 19°28′N 72°48′E / 19.47°N 72.8°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | પાલઘર |
વિભાગ | કોંકણ વિભાગ |
સરકાર | |
• પ્રકાર | મ્યુનિસિપલ કોર્પોરેશન |
• માળખું | વસઇ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન |
ઊંચાઇ | ૧૦ m (૩૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૨,૨૧,૨૩૪ |
ભાષાઓ | |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | વિરાર (West) - ૪૦૧૩૦૩, વિરાર (પૂર્વ) - ૪૦૧૩૦૫ |
ટેલિફોન કોડ | ૯૧૨૫૦ |
વાહન નોંધણી | MH-48 |
વેબસાઇટ | www |
વિરાર રેલ્વે સ્ટેશન એ મુંબઈ ઉપનગરીય રેલ્વેની પશ્ચિમ લાઇન પરનું એક અગ્રણી રેલ્વે સ્ટેશન છે.[૧]
વસ્તી
ફેરફાર કરોભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ પ્રમાણે વિરારની વસ્તી ૧૨,૨૨,૩૯૦ વ્યક્તિઓની હતી, જેમાં ૬,૪૮,૧૭૨ પુરૂષો અને ૫,૭૪,૨૧૮ સ્ત્રીઓ હતી.